STORYMIRROR

Swati Pavagadhi

Romance

5.0  

Swati Pavagadhi

Romance

તારી તે પ્રીત

તારી તે પ્રીત

1 min
682


વાયુનું વાદળ વરસ્યુ આજ,

તારી તે પ્રીતમાં ભીંજવી ગયું મને !


ઉઠયું હતું જે વાવાઝોડું આજ,

તારી તે પ્રીતમાં થીજવીં ગયું મને !


કંપી ઉઠી ધરા આજ,

તારી તે પ્રીતમાં હચમચાવી ગઈ મને !


ચાલતો હતો સમય જે રાહ એ આજ,

તારી તે પ્રીતમાં થોભવી ગયો મને !


મૌન રહી હું આજ,

તારી તે પ્રીત શોભાવી ગઈ મને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance