Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારી ચાહત એ જ સાચો શણગાર

તારી ચાહત એ જ સાચો શણગાર

1 min
130


આજે કરું છું મારી ચાહતનો એકરાર,

તારા દીદાર વિના રહું છું બેકરાર,


તારી ચાહતને શબ્દોમાં કેમ વર્ણવું ?

હું તો ચાહું તને મારા અસ્તિત્વની આરપાર,


તું લોહી બની મારા નસે નસમાં વહે છે,

કેવી રીતે શબ્દોમાં કરું હું ઈઝહાર ?


તુજ છે મારા હૈયાનો સાચો હકદાર,

તારી ચાહત એ જ મારો સાચો શણગાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance