STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારી આંખો

તારી આંખો

1 min
180

તારી આંખો એવી નમણી,

મારા પાવ હંમેશા ડગ ભારે તારા ભણી,


હતી હું તો સાવ મૂલ્ય હિન,

તે વધાર્યું મૂલ્ય મારું,

જેમ લોહનું વધારે પારસમણિ,


દુઃખો તો પ્રવેશી જ ના શક્યા

જાણે જીવનમાં તે આશીર્વાદોની ભીંત ચણી,


અસ્તિત્વ તારું મારા જીવનમાં,

મારી ખુશીઓ કરી દે છે બમણી,

બસ નથી જોઈ તું કંઈ મને હવે,

તારી ને મારી પ્રીત રાખે સલામત,

આ અલખ ધણી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance