Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

5.0  

Kinjal Pandya

Romance

તારી આંખો

તારી આંખો

1 min
340


તને જોઉં કે તારી આંખોને,

કંઈ કેટલું કહેવા મથે એ,


તું તો કંઇ જ નથી કહેતો પણ,

તારા હાલ કહી દીધા તારી આંખોએ,


તડપે છે તું પણ મને મળવા,

એ કહી દીધું મને તારી આંખોએ,


કરી લે મિલન ને કરી લે વાતો,

તારા વતી અનુમતી આપી છે,

મને તારી આંખો એ,


સમાવી લે મને તું તારામાં

એવું તે ન કહયું પણ,

ઈશારો કર્યો છે તારી આંખોએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance