તારા વિના
તારા વિના
વિચાર કે ફૂલ હોય પણ એમાં ખુશ્બુ ના હોય તો,
વિચાર કે સૂરજ ઊગ્યો હોય પણ અંધારું હોય તો,
વિચાર કે કાર હોય પણ મંજિલ ના હોય તો,
વિચાર કે શ્વાસ તો લઈએ પણ જીવતા ના હોય તો,
વિચાર કે રાત તો પડે પણ આકાશમાં તારા ના હોય તો,
વિચારું તે...
તો હવે કદાચ સમજી શકીશ તારા વિનાનો મારો પ્રેમ તને..

