STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારા વિના

તારા વિના

1 min
123

મકસદ જિંદગીનો ક્યાં સમજાય છે તારા વિના,

આ મનડું મારું મૂંઝાય છે તારા વિના,


આ હૈયાની ધરતી સૂકાય છે તારા વિના,

આ તારી યાદો હૈયાને કોરી ખાય છે,


એક એક દિવસ જાણે યુગ જેવો જાય છે,

આ વિષાદનાં વાદળો ક્યાં વિખરાય છે !


આ તારી વિરહમાં મારું દિલ દુઃખાય છે,

આ તારી રાહમાં હૈયું અકળાય છે,


નથી મળતી એક ઝલક તારી હૈયે શૂળ ભોંકાય છે,

આ તારી યાદોથી આ દિલ ઘવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance