STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારા વિના મારું

તારા વિના મારું

1 min
155

હું ઘૂઘવતો સાગર ને તું મારો શાંત કિનારો,

હૈયાની વાતો રજૂ કરવાનો સારો સહારો,


મારી ખુશીઓનો તું ઊંચો મિનારો,

મારા જીવન ગગનનો ચળકતો સિતારો,


મારા હૃદય ઉપવનમાં તારો ઉતારો,

મારા હૃદય સિંહાસન પર તારો ઈજારો,


તારા થકી છે મારો ગુજારો,

તું જ મારા જીવનનો શ્રેષ્ઠ નજારો,


તું જ મારા જીવનનો સહારો,

તું મારા જીવનનો કિનારો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance