STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

તારા સાથ વગર

તારા સાથ વગર

1 min
205

ગઝલનું રૂપ આપવા શબ્દો હું ગોઠવી શકી,

પણ તારા સાથ વગર આ જિંદગી ના ગોઠવી શકી,


ઈશ્વરને શું દોષ આપવો મારે ?

મારી કિસ્મતમાં જ તારો સાથ નથી,


વિખરાઈ ગઈ ખુશી મારી,

અસ્તવ્યસ્ત થઈ ગઈ ખુશી મારી,


તારા સાથ વગર વિખરાઈ ગઈ જિંદગી મારી,

કર્યું આખી દુનિયા પર રાજ,

પણ અફસોસ ના મળ્યું તારા હૈયાના રાજ્યમાં સ્થાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy