STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારા પ્રેમનો અહેસાસ જાગે

તારા પ્રેમનો અહેસાસ જાગે

1 min
156

તું નથી તો મહેફિલ પણ વિરાન લાગે,

તારી હાજરીમાં તો આ વીરાની પણ ગુલે ગુલઝાર લાગે !

પૂછ મારા અશ્રુઓને તું,

હવે તો તારી જુદાઈ પણ અસહ્ય લાગે,


તું આસપાસ છે એવો મને ભાસ જાગે,

મારા અણું એ અણુંમાં તારો વાસ લાગે,


એટલે જ તું મને દિલની પાસ લાગે,

આંખોમાં તારા દીદારની પ્યાસ જાગે,

એટલે જ તેને મળવાની આશ જાગે,


દિલમાં તારા પ્રેમનો "અહેસાસ" જાગે,

એટલે જ મારી જિંદગી મને ખાસ લાગે,

તું મને મારી આસપાસ લાગે,

એટલે જ જીવન પર મને વિશ્વાસ જાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance