STORYMIRROR

Dilip Ghaswala

Romance

3  

Dilip Ghaswala

Romance

તારા પ્રેમમાં

તારા પ્રેમમાં

1 min
291

તારા પ્રેમમાં અમે મશહુર થઈ ગયા,

તારા રૂમાલથી આ આંસુ દુર થઈ ગયા,


મજબૂરીનો આ જાદુ તને ના સમજાયો,

અશ્રુઓ બધા પ્રત્યેક કોહિનૂર થઈ ગયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance