STORYMIRROR

Rajdip dineshbhai

Abstract

3  

Rajdip dineshbhai

Abstract

તારા નામે

તારા નામે

1 min
146

થોડું ભરી દઉં હું ગજવામાં, બાકી રહેલ ભાગ ભગવાન તારા નામે 

ચાલ બાળપણની રમત રમવા હારી જાવું તો આ લખોટીઓ તારા નામે,


મૂકી દઉં આ નિર્જીવ ને, જે બેસી મારા સાથે વાત કરે તે તારા નામે 

જે મોઢેથી ભજન, આરતી કરી શકે તે સજીવ તારા નામે,


રમતમાં ભગવાન બનીને નહીં પણ રમતીયો બનીને આવજે 

મારી થોડી અંન્ચ્યા જીતવા માટેની તો પણ ત્યાં હાર રહી મારા નામે 

થોડું ભરી દઉં હું ગજવામાં, બાકી રહેલ ભાગ ભગવાન તારા નામે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract