Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Romance Inspirational

3  

Kaushik Dave

Drama Romance Inspirational

તારા લાભમાં મને ફાયદો છે

તારા લાભમાં મને ફાયદો છે

1 min
154


લાભ તને થતો હોય તો મને શું વાંધો છે

પ્રિયતમ, તારા લાભમાં મને ફાયદો છે,


પગારમાં તો ઘર પોસાતું નથી

ઓવર ટાઈમ કરો છો, એ મને ગમતું નથી,


હું પણ ગ્રેજ્યુએટ, લાભ એનાથી થાય છે,

થોડો થોડો સાઈડ બિઝનેસ, ઘરમાં બેસી કરું છું,


લાભ તને થાય તો મને શું વાંધો છે

 પ્રિયતમ, તારા લાભમાં મને તો ફાયદો છે,


ઘરખર્ચ ચલાવવા કરકસર કરું છું

નથી ફરવા જતા આપણે, છતાં ખુશ રહું છું,


શું કહું છું તમને ? પાર્ટ ટાઈમ જોબ શોધવી છે

તમને વાંધો ના હોય તો, મારે જોબ કરવી છે,


મોંઘવારી છે કેટલી બધી ? સારું જીવન જીવવું છે,

નથી મોજશોખ કરવા પણ સુંદર જીવન જીવવું છે,


પ્રિયતમ, મારા લાભમાં તને ફાયદો દેખાશે

શુભ કાર્યની શરૂઆત દિવાળી પછી કરીશું,


લાભ તને થાય તો મને શું વાંધો છે

તારા લાભમાં તારી પ્રિયતમાને ફાયદો છે.


Rate this content
Log in