તાપણું પ્રેમનું
તાપણું પ્રેમનું


હસતાં હસતાં વીંધાઈ જાય,
હદયમાં રાખેલી સવૅ તમન્નાઓ,
ને પેલા ધગધગતા કોયલાની જેમ
હથેળીમાં લઈને રમાડું પાંચીકા,
ને મારા હ્રદયમાં તમન્નાઓનું કરુ તાપણું,
કરોળિયાના જાળાની જેમ,
આખું બ્રહ્માંડ તરફડે છે ,
તેમ મારી તમન્નાઓને
તાપણાઓમાં હોમી દીધી,
શૂળી પર ચડી જાવ,
તાપણું કરી તાપવાની ધીરજ રાખું મનમાં,
વિષયેા પર વાદ વિવાદ નહી કરુ,
તાપણામાં તાપીને ઠંડી ને ભગાડું,
તેમ દરેક વિષયોને કરુ તિલાજંલી,
એના જેવો સ્પર્શ એટલે પ્રેમને સ્નુંવાર્થ તાપણું,
પેલી રાખની જેમ તપતપતી રહું સદાય તાપણામાં,
ચાલ બધુું ભૂલીને તાપણું સળગાવીને,
બધા પાપ કર્નેમો જલાવી દઈએતાપણામાં,
કરી લવ તને બાહો ફેલાવીને પ્રેમ,
આવને...