STORYMIRROR

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

સ્વપ્નો

સ્વપ્નો

1 min
189

ઉંઘમાં એ રોજ આવે

સ્વર્ગની સેર કરાવ્યા કરે.


બંધ આંખે વિહરું ગગને,

મુક્ત પક્ષી સમ ઉડાડ્યા કરે.


આકાશ પણ વામણું લાગે,

હકીકતથી દૂર ભગાડ્યા કરે.


નાનાશા મગજમાં વિચારો ધીંગાણું કરે,

સ્વપ્નો ભાગ્ય સામે જીતાડ્યા કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational