STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

સ્વચ્છ મારી શાળા છે

સ્વચ્છ મારી શાળા છે

1 min
218

સ્વચ્છ મારી શાળા છે 

સુંદર મારી શાળા છે,


જ્યાં જુઓ ત્યાં સૌરભ સૌરભ 

સુંદર મારી શાળા છે,


સ્વચ્છતાની છે શાળા પ્રભુતાને છે પ્યારા

સફાઈની સુગંધ રેલાવતી સુંદર મારી શાળા,


જ્યાં જુઓ ત્યાં મોસમ મોસમ સુંદર મારી શાળા,


કચરાની છે યોગ્ય વ્યવસ્થા ગંદકીથી દૂર

સ્વચ્છતાની છે સુંદર બારી સુંદર મારી શાળા છે,


જ્યાં જુઓ ત્યાં ફોરમ ફોરમ સુંદર શાળા મારી છે,


બાળક છે પ્રભુને પ્યારું મંદિર છે શાળાનું

સફાઈની છે સોનેરી મહેર સુંદર મારી શાળા છે,


જ્યાં જુઓ ત્યાં મોહરમ મોહરમ સુંદર મારી શાળા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children