STORYMIRROR

Het bhatt

Romance

4  

Het bhatt

Romance

સવારની કોફી

સવારની કોફી

1 min
404

સવાર પડતા યાદ આવે તારી,

મીઠી મધુર તારા હાથ ની કોફી,

સવાર પડતા યાદ આવે તારી,

હું તું અને આપણી કોફીનું ટેબલ.


સવાર પડતા યાદ આવે તારી,

કોફીની ચુસ્કી સાથે નિશાનું સપનું,

સવાર પડતા યાદ આવે તારી,

કોફીનો પ્રેમ છોડી ચાનો સંગાથ.


સવાર પડતા યાદ આવે તારી,

વીત્યો નથી સમય જિંદગી કા જે,

સવાર પડતા યાદ આવે તારી,

પ્રેમરસ કોફીનો પીવડાવું હેત સંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance