સવાર પડી
સવાર પડી
સજતી ને નમતી એવી સવાર ઊગતી
મળતી ને મનાવતી એવી સવાર ઊગતી,
શોભતી ને સજતી એવી સવાર ઊગતી
માનતી ને મંગાવતી એવી સવાર ઊગતી,
રંગતી ને સંગતી એવી સવાર ઊગતી
ગમતી ને ગુંજતી એવી સવાર ઊગતી,
સ્મિતની ને સાચવતી એવી સવાર ઊગતી
મલકતી ને છલકતી એવી સવાર ઊગતી,
પળની ને પ્રેમની વાતો કરતી એવી સવાર ઊગતી
મૌનની ને મનની શાંતિ ને માણતી એવી સવાર ઊગતી,
જીવનને રંગીન બનાવતી ને મળતી એવી સવાર ઊગતી
જીવનની દરેક પળ ને યાદગાર બનાવતી એવી સવાર ઊગતી.
