STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

4  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

સૂરજ

સૂરજ

1 min
1.1K

આજે સોનાનો સુરજ ઉગ્યો,

જિંદગીમાં અજવાળા થયાં,


દુઃખની સાંકળ તુટી,

સુખના કિરણ આવ્યાં,


આજે સોનાનો સુરજ ઉગ્યો,

જિંદગીમાં અજવાળા થયાં,


લબ્જ આટલો સારો દિવસ,

જીવનમાં શાને રે આવ્યો,


આજે સોનાનો સુરજ ઉગ્યો,

જિંદગીમાં અજવાળા થયાં,


રાહની મુસીબતોને પળે હરાવી,

આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.


આજે સોનાનો સુરજ ઉગ્યો,

જિંદગીમાં અજવાળા થયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational