સુખી પરિવાર
સુખી પરિવાર
જ્યાં સપનાંઓ થાય સાકાર,
જ્યાં મળે જીવનનો નવો આકાર,
જ્યાં પ્રેમનો કોળિયો મીઠાશનો ઓડકાર હોય,
જ્યાં દુઃખ સુખના સરખા ભાગીદાર હોય,
જ્યાં દરેક વાર તહેવાર હોય,
જ્યાં સુંદર સૌનો વ્યવહાર હોય,
જ્યાં ભવિષ્યભર્યો મીઠો આવકાર હોય,
જ્યાં એકબીજાનો સહકાર હોય,
જ્યાં સુખોની વણઝાર હોય,
જ્યાં દરેક સભ્ય દિલદાર હોય,
જ્યાં દરેક સમજદાર હોય,
ત્યાં જિંદગી ગુલઝાર હોય,
એજ દુઃખી પરિવાર હોય.
