Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Tragedy

3  

BINAL PATEL

Tragedy

સુખ-દુઃખના સાથી

સુખ-દુઃખના સાથી

1 min
340

સુખ-દુઃખ બંનેનું સહભાગી,

 સુખમાં સ્મિત સાથે આવે,

 દુઃખ બસ આવીને વહી જાય,

 પાણી સમજી લોકો હસી જાય,

 લાગણીઓના તો એમાં કેટલાય બંધ તૂટી જાય,

 શું કરી શકાય? 

 મોતીથી કિંમતી આ માણેકને કોણ પામી જાય?

 આંખ રુવે ત્યારે સહુ જુવે,

 આ દિલના ડૂસકાં કોણ સમજી જાય?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy