STORYMIRROR

Hasmukh Rathod

Inspirational

5.0  

Hasmukh Rathod

Inspirational

સત્યની આરાધના

સત્યની આરાધના

1 min
1.1K


પ્રશ્ન લાખો હોય પણ ઉત્તર બધાનો એક,

કોઈના હૈયાને ન બાળવું બસ એક રાખો ટેક.


જીવતરની આ દિવાલ પર ચડેલી ખારાશ દેખ,

અંતરની આંખોથી પોતાની જાતને પેલા દેખ.


ગુલામ છે તારા પર વ્યસનની સાંકળ અનેક,

છુટી રહયા પોતાના સગા હવે આ સાંકળ મેક.


આરાધના કર સત્યની અસત્યનો માર્ગ મેલ,

કંઈ ઘટતું નથી જીવનમાં ધટે શાંતિની વેલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational