સત્ય બોલો
સત્ય બોલો
સત્ય બોલો સત્ય બોલો જીવનને માટે સત્ય બોલો
સત્ય પર ચાલો સત્ય ને માણોસત્યને કાજે,
સત્યથી છે સોનેરી સવાર સાંજ સુધી સત્ય બોલો
સત્ય છે સોનેરી સંબધ સાચવીને રાખીએ,
સત્ય છે સોનેરી સપનું આ સપનાને સાકાર કરીએ
સત્ય છે મનોબળનું કામ મનને મનાવી લઈએ,
સત્ય છે પળનો પંથ સત્યના રાહ પર ચાલીએ
સત્ય છે સોનેરી સાથ સહકારમાં ચાલીએ,
સત્ય થકી છે સોનેરી શિષ્ટાચાર શિષ્ટને અનુસરીએ
સત્ય છે જીવનનો સાથ સાથ સાથ જઈએ.

