STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સ્ત્રીશક્તિ

સ્ત્રીશક્તિ

1 min
397

હું એક શક્તિ એક સ્ત્રી છું,

ધોમધખતા બપોરની શીતળતા છું,


નફરતની આગમાં પ્રેમનો બાગ છું,

પ્રેમથી સ્પર્શે તો આખો બાગ છું,


કોઈ છેડે તો હું આગ છું,

કંટક ભરેલા માર્ગમાં હું પુષ્પ છું,


જાત નીચોવી મારી બીજાને ખુશી આપું,

દુઃખના સમયમાં હું એક શક્તિ છું,


પરિવારની આન બાન શાન છું,

પરિવાર માટે હું પ્રેરણાનો સ્ત્રોત છું,


વીજળી જેવી ત્વરિત નિર્ણયશક્તિ મારી,

ફૂલો જેવી કોમળ છું,


તોય જરૂર પડે તો તલવાર વાપરી શકું છું,

હા હું એક સ્ત્રી છું,

હા હું એક ઈશ્વરની સર્વોતમ શક્તિ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational