STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

2  

Bhavna Bhatt

Inspirational

સ્ત્રીના મનની વાત

સ્ત્રીના મનની વાત

1 min
596

એક સ્ત્રીની મનની વાત... 

સ્ત્રીને આખો દિવસ અડપલા કરતો

પુરુષ નથી ગમતો.. 

સ્ત્રીને તો એની ભાવના સમજે, મિત્ર બની 

રહે એ જ પુરુષ ગમે છે..

એની માટે દુનિયા સામે ઢાલ બનીને ઉભો

રહે એ જ પુરુષ ગમે છે. 

માનસિક હુંફ આપે, સુરક્ષા કવચ આપે

એ જ પુરુષ એને વ્હાલો લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational