સ્ત્રી એટલે
સ્ત્રી એટલે
રડતા બાળકનો
અવાજ
કાને પડતા જ
સૌને
લાગણીઓ જન્મે છે,
પરંતુ
એ બાળકનાં
રૂદનમાં
બાળકને શું જોઈએ
તે સમજતું અનન્ય પાત્ર
એટલે સ્ત્રી.
રડતા બાળકનો
અવાજ
કાને પડતા જ
સૌને
લાગણીઓ જન્મે છે,
પરંતુ
એ બાળકનાં
રૂદનમાં
બાળકને શું જોઈએ
તે સમજતું અનન્ય પાત્ર
એટલે સ્ત્રી.