સ્થાપત્ય
સ્થાપત્ય
સ્થાપત્ય છે આ સ્થાપત્ય છે દેશ ને ગૌરવ આપતા સ્થાપત્ય છે
ભૂતકાળની યાદ આપનાર આ સ્થાપત્ય છે,
મંદિર છે આ મંદિર છે સ્થાપત્યનું આ મંદિર છે
સોમનાથ છે એ સુંદર આપણું સ્થાપત્ય,
મસ્જિદ છે આ મસ્જિદ છે સ્થાપત્યની આ મસ્જિદ છે
ઢાઈ દિન કા ઝોપડા એ સુંદર આપણું સ્થાપત્ય,
લાલ કિલ્લો છે આ લાલ કિલ્લો
દિલ્લીમાં આવેલો છે લાલ કિલ્લો,
તાજમહેલ છે આ તાજમહેલ
આગ્રામાં આવેલો છે તાજમહેલ,
સીદી સૈયદનીની જાળી છે સુંદર સ્થાપત્ય
અમદાવાદમાં આવેલું સુંદર સ્થાપત્ય,
કુતુબ મિનાર છે સુંદર સ્થાપત્ય
દિલ્લીમાં આવેલું સુંદર સ્થાપત્ય,
સ્થાપત્ય છે સ્થાપત્ય દેશની આન બાન શાન વધારતા છે સ્થાપત્ય.
