STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Abstract Tragedy Fantasy

3  

Manjibhai Bavaliya,મનરવ

Abstract Tragedy Fantasy

સરવાણી

સરવાણી

1 min
137

વહી જાય વાણા પછી શું થાપના છાણા,

અડાયા અમથા રઝળે જેમ રહે છે પાણા,


આમ વહી ગયા છે કંઈક રાજ ને એ રાણા,

વહેતી રહે છે જિદાની ફરતા ફાવે છે શાણા,


અને એટલે કહેશું ગળા વીણ ગવાય ગાણા,

ઊતરતી એશણાના જલતા રહે નિત્ય જાળાં,


ખુશ્બૂ વહે પછી ખંખેરાય તંત તૂટે ને તાણા,

આમથી જીવાયના ઓળઘોળ વ્યાપે જાળા,


મનરવ એ જ ભાવમાં શબ્દ છૂટે પડે ચાળા,

જંજાળ ભરેલા જીવનમાં ઉપાડી લાવે ભારા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract