STORYMIRROR

Pooja Patel

Fantasy

3  

Pooja Patel

Fantasy

સરોવરથી યાદ

સરોવરથી યાદ

1 min
175

સરોવર એટલે  કંઇક એવી સાદગી

જે વાદળ બનાવવામાં મદદ કરે છતાંય

પોતાનું નામ તે બાષ્પીભવન કરે

જેથી ઠંડા અને નાજુક ટીપાં ધરતી પર પડે


વરસાદ એટલે કંઇક એવી મીઠાશ

જે સુગંધ અપાવે મને ભીની માટીની યાદ

કંઇક તો સંબંધ છે તારી સાથે

જે પહેલા વરસાદમાં ખીલે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy