સરકારના અંગો
સરકારના અંગો
દેશ સાચવતી એક સરકાર છે સરકાર
ન્યાય આપતી એક સંસ્થા છે સરકાર,
સરકારના અંગો છે ઘણા ચાલો જાણીએ સરકાર
સરકારના કાર્યો છે ઘણા ચાલો જાણીએ સરકાર,
પ્રથમ અંગ તે ધારાસભા છે
કાયદા ધડવાનું કાર્ય કરતી આ સરકારને જાણી લઈએ,
બીજું અંગ તે કારોબારી છે
કાયદાની અમલ કરાવતી આ સરકારને જાણી લઈએ,
ત્રીજું તે અંગ ન્યાયતંત્ર છે
ગુનેગારને સજા અને સાચાને ન્યાય આપતી સરકારને જાણી લઈએ,
દેશ સાચવતી એક સંસ્થા છે સરકાર
ન્યાય આપતી એક સંસ્થા છે સરકાર.
