Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Romance Inspirational

3  

Hemisha Shah

Romance Inspirational

સપ્તપદી સવારી

સપ્તપદી સવારી

1 min
663


આ સપ્તપદી સવારીની વાત ,

તારો હાથ મારા હાથમાં 

ગમશે મને . .


જિંદગી ..સાત જન્મોની સફર ..

દરેક સફરમાં તારો સાથ ગમશે મને ..


સોળે શણગાર સજ્યા તે જો કાજળ થકી 

કાજળ બની આંખમાં વસવું ગમશે મને ..


જો આવે તારા આંખમાં આંસુ  

તો એ આસુંને લૂછવું ..ગમશે મને ...


તારા દરેક હાસ્ય ને મારા  

હાસ્યમાં ઝીલવું ગમશે મને ...


જિંદગી નથી સીધી સફર ,

તર્ક વિતર્ક .. ઉતાર ચઢાવની વાત,

દરેક સફરમાં તારો સહવાસ અને  

તારા દરેક તર્કનું તારણ કાઢવું ગમશે મને.... 


છૂટી જાય જો સાથ મધદરિયે ..

બસ પછી પણ એકાંતમાં તારી

યાદોને વાગોળવું ગમશે મને . ...



Rate this content
Log in

Similar gujarati poem from Romance