સપના
સપના
સપનાનું તો એવું સાહેબ,
વસ્યે જાય મનમાં મિરાત બની.
સપનાથી થાય જિંદગી લોકોની,
ઉજ્જવલ અમિરાત બની.
સપનાનું તો એવું સાહેબ,
વસ્યે જાય મનમાં મિરાત બની.
સપનાથી થાય જિંદગી લોકોની,
ઉજ્જવલ અમિરાત બની.