Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Yashvant Thakkar

Fantasy

3  

Yashvant Thakkar

Fantasy

એ તરફ

એ તરફ

1 min
13.9K


આજ તડકો મોકલું છું એ તરફ,

સાવ નરવો મોકલું છું એ તરફ.


રાખજે મુઠ્ઠી ઉઘાડી આજ તું,

ભાગ ગમતો મોકલું છું એ તરફ.


સ્વાદ ચાખ્યા બાદનું આ કામ છે,

માન, હલવો મોકલું છું એ તરફ.


માપ બાબત ના ફિકર કરવી ઘટે,

એક સરખો મોકલું છું એ તરફ.


કાલ ઝાકળ મોકલ્યું’તું પ્રેમથી,

આજ તડકો મોકલું છું એ તરફ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy