STORYMIRROR

LALIT PRAJAPATI

Drama Romance Inspirational

3  

LALIT PRAJAPATI

Drama Romance Inspirational

સફર

સફર

1 min
2

તમારા સિવાય બધાને ખબર છે 

કહાની મારી ખરેખર બેઅસર છે 


શબ્દોની, એટલે હવે જરૂર પડે છે 

અહમ્ થી કેટલી મગરુર નજર છે 


તમે ધારણાં ના કરશો કોઈ જુદી 

એવોજ છું,જેટલી તમને ખબર છે 


આવો આજે,હિસાબો કરી લઈએ 

ગણતરીમાં માં તમારી ક્યાં કસર છે?


મંઝિલો મળતી અને બદલાતી રહેશે 

પોતાની ગણો તો, આ એક સફર છે 



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Drama