STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સફર જિંદગીની

સફર જિંદગીની

1 min
247

સફર જિંદગીની એમ જ કરી લઉં છું,

ક્યારેક અહમની દીવાલો તોડી,


સગપણનું મોતી હાસિલ કરી લઉં છું,

ક્યારેક ખુદને ખોઈને,


સ્વજનોનો પ્રેમ પામી લઉં છું,

ક્યારેક હારીને પણ જીતનો જશ્ન

મનાવી લઉ છું,


જિંદગીની સફરને એમ જ માણી લઉં છું,

ક્યારેક ખુદને મળી ઈશ્વર વિશે જાણી લઉ છું,


ક્યારેક અણધાર્યું વણમાંગેલું મળી જાય,

ત્યારે ઈશ્વરની આસ્થામાં વધારો કરી લઉં છું,


કિનારાનો મોહ મૂકી મઝધારે ડૂબવાની મજા

લઈ લઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational