STORYMIRROR

Ranjitbhai Boricha

Action Fantasy Inspirational

3  

Ranjitbhai Boricha

Action Fantasy Inspirational

સફળતાનું શિખર

સફળતાનું શિખર

1 min
173

હા

ખૂબ

કપરું

લાગે સૌને

સફળતાનું

ઉચેરું શિખર

અવિરત સંઘર્ષ

 ને અથાગ મહેનત

અપાવે પ્રચૂર પ્રગતિ

મળે એનો અનેરો આનંદ 

થાય ઉલ્લાસ મંઝિલ મેળવી

પામ્યાનો માનીએ પા'ડ પ્રભુ તણો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action