STORYMIRROR

Kokila Rajgor

Inspirational

3  

Kokila Rajgor

Inspirational

સફળ

સફળ

1 min
60

સમય ને ઓળખી ચાલો, 

સફળ થાશો જરુર ચાલે. 

વિષયને પારખી વ્હાલો

સફળ થાશો જરુર વ્હાલે.


ભરી ડગ ના વળો પાછાં, 

ડગી જાતાં નહીં ભાવે,

ડગરને જાળવી જાણો, 

સફળ થાશો જરુર જાણે. 


દિપક પ્રગટાવજો જાતે, 

તમશ ભાવો વળી જાશે, 

ઝગમગી જાણજો ભાતો,

સફળ થાશો જરુર ભાતે. 


કરી લો નામનાં કામો, 

રટીલો હામથી રામે.. 

થનગની નાણજો માપો, 

સફળ થાશો જરુર માપે


સફળતાનાં શિખર પરથી, 

હરીફો 'કોકિલા' જોતી.. 

અણગમા આતમે ઢાંકો.. 

સફળ થાશો જરુર ઢાંક્યે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational