STORYMIRROR

rameshbhai Khatri

Inspirational

4  

rameshbhai Khatri

Inspirational

સફેદ વસ્ત્રધારી ઇશ

સફેદ વસ્ત્રધારી ઇશ

1 min
23.9K

બધાં ધર્માલયજ  બંધ છે, 

ઇશે કર્યો એકજ પ્રબંધ છે.


વસ્ત્ર સફેદ ઓઢીને આજ,

કરે સેવા- ઋણાનુબંધ છે.


ફિકર છે સ્વજનોની છતાં,

કફન ઉઠાવી ફરે સ્કંધ છે.


સુશ્રુષા નિ:સ્વાર્થ એની, 

મટાડે દર્દ એ ઔષધ છે.


કેસ પેપર છે ગીતા-કુરાન,

સ્ટેથો આરતી- છંદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational