વૃક્ષ
વૃક્ષ
1 min
11.3K
મૂંગા નહીં બોલતાં છે વૃક્ષો,
ગંભીર ને ડોલતાંં છે વૃૃક્ષો.
કાંંઈ જ ના માંંગતાં એ સંતો,
માણસને ઘણું આપતાં છે વૃૃક્ષો.
વેરાન ભૂમિને લીલીછમ કરી દે,
પ્રકૃતિ શોભાવતાંં છે વૃક્ષો.
માણસ નગુણો થઈ ગયો છે,
કરવત શીરેે ઝેેલતાં છે વૃક્ષો.
ફળ ફૂલ ને ઔષધી દે સૌને,
વરસાદને લાવતાં છે વૃૃક્ષો.
રાખે હવાને શુુદ્ધ આ વૃક્ષો,
ક્યારે ન વિષ ઓકતાં છેે વૃક્ષો.