STORYMIRROR

rameshbhai Khatri

Others

4  

rameshbhai Khatri

Others

કોણ માને છે ?

કોણ માને છે ?

1 min
23.7K

વ્યસનથી દૂર રહેવું, કોણ માને છે ?

પડે છે અંગ ખોવુું- કોણ માને છે ?


તલબ એ છૂટતી નથી કોઈ દિવસ,

તડપી તડપી મરવાનુંં, કોણ માને છે ?


છે ધૂમ્રશેેેર કાળું વાદળ, પ્રાણ હરનારુ,

સજ્જનોનું કહેવાનું, કોણ માને છે ?


તમાકુ નથી સારી ચીજ જગતમાં,

છે ભડકેે બળવાનુું, કોણ માને છે?


Rate this content
Log in