સંવેદના
સંવેદના


સંવેદના આ હૃદયને અથડાય છે
ને મારુ સ્મિત કેવું હરખાય છે
આ હાથમાં તારો હાથ લંબાય છે
છૂટે નહિ આ હાથ દિલ ઘભરાય છે
નજર પર નજર નાખ તો નજર પરખાય છે
બસ એ જ સંબંધ લાગણીના કહેવાય છે.
સંવેદના આ હૃદયને અથડાય છે
ને મારુ સ્મિત કેવું હરખાય છે
આ હાથમાં તારો હાથ લંબાય છે
છૂટે નહિ આ હાથ દિલ ઘભરાય છે
નજર પર નજર નાખ તો નજર પરખાય છે
બસ એ જ સંબંધ લાગણીના કહેવાય છે.