STORYMIRROR

Alpa Shah

Inspirational

3  

Alpa Shah

Inspirational

સંઘર્ષ

સંઘર્ષ

1 min
11.6K

શીખ જીવનમાં દઈ ને જાતો

ઊંચે ગગનમાં ઊઠતો ધુમાડો.


તાકો ઊંચુ આશાનું નિશાન

થાકો તનથી પણ મનથી ના હારો.


છે જીવન એક સંઘર્ષ કથા

સમરાંગણની જાણે યુદ્ધ કથા.


આશ જીતની હર પળ રાખો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational