STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

સંગાથ

સંગાથ

1 min
219

કેવો રૂડો સંગાથ,

સાત ફેરે સંવાદ,


ભવ ભાવ મળે,

જીવ સંગાથ મળે,


પરિચિત બંધાય બંધન,

સ્નેહ અતુટ બંધન,


વચન વૈભવ અહીં,

અખુટ જીવન મહીં,


જનમ ભર નાતો,

"રાહી" ખૂંટે ના વાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance