STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

"સ્નેહનો દોરો લાગણીની સોય".

"સ્નેહનો દોરો લાગણીની સોય".

1 min
203

રિસાયેલી લાગણીને આજે મનાવી લઉં,

સોય દોરો બની ફરી એને સીવી લઉં.


પડેલી હોય ગાંઠ તો ઉકેલી લઉં,

તુટેલી લાગણીને ફરી હું જોડી દઉં.


આજે ભલે ને સંબંધની પાનખર હોય,

બસ સ્નેહનું જળ સીંચી વસંત ત્યાં લાવી દઉં.


પ્રયાસો થશે સદા સફળ મારા એવો વિશ્વાસ છે,

આજે જ વિખરાયેલી સંબંધની માળાને હું પરોવી લઉં.


રીસાયેલી લાગણીને આજે જ હું મનાવી લઉં,

સ્નેહના દોરા અને લાગણીની સોય થકી સંબંધના મોતીની માળા હું પરોવી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational