STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

સ્નેહ નું સરોવર છલકાવી જા.

સ્નેહ નું સરોવર છલકાવી જા.

1 min
566

હૈયાને સ્નેહથી છલોછલ ભરી દે તું

જેમ વાદળી વરસે ધરા પર એમ વરસી જા

હૈયા ના સરોવર ને સ્નેહ થી છલોછલ ભરી દે તું


બસ મન માં તારી પ્રીત

અને હોઠો પર હોય તારું ગીત

બસ હૈયે સ્નેહ નું સંગીત છલોછલ ભરી દે તું


બસ હૈયે પ્રેમનો કર વરસાદ

લાગે ખૂબસૂરત આ સંસાર

સ્વાદ માં એવો જાણે કંસાર

અંતર ને સ્નેહ થી તરબતર કરી દે


જન્મોની તૃષા બુઝાવી દે

જીવવાની જીજીવિષા જગાડી દે તું

સ્નેહની સરિતા બની

હૈયાના સમંદરે ભળી જા


અમૂલ્ય મોતી બની જશે આ જીવન

બસ સ્નેહનો સુર આપી જા

જીવન સંગીતમય બનાવી દે


Rate this content
Log in

Similar gujarati poem from Romance