STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

સમયસર

સમયસર

1 min
420

સમયના વારી સમયસર જાણી લેજો,

સમયના રહેતા સમયને માણી લેજો.


સમયે સમજુ શાનમાં સૌ સમજી લેજો,

અથ તણું ઇતિ છે જ નિશ્ચૈ માની લેજો.


ઊગતા સૂરજને જ અર્ધ્ય સૌ ધરે જો,

ઊગતા શશી સંગે જ પ્રીતિ સૌ કરે જો.


ક્ષણીક સૂરજ ચંદા મળે સંધ્યા તળે જો,

એ સાંજ વેળા પ્રેમની આભા મળે જો.


સમયસર ના દે સમય સંબંધોને જો,

રાત દિન ઝઝુમ્યો સૌ એળે જશે જો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational