STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

સમય

સમય

1 min
262

આવો લાભપાંચમથી સમયનો સદુપયોગ કરીએ,

ઉજવીએ લાભપંચમી સમય સાથે તાલ મેળવીએ,


સ્નેહ, સત્ય, સહકાર સંપને સાનુકૂળતા સાધીને,

ભાવનાઓ રૂપી સમયનો સંતોષ સદાય છલકાવીને,


આદર, અનુકૂલન, ઔદાર્ય, અહિંસાને આચરીને,

સમયની ગતિને સમજી, લોભ લાલચને ભૂલાવીને,


સંતોષ, શૌર્ય, સ્વાવલંબન, સુવિચારને સન્માનીને,

સમયના તાલમેલથી સંયમ જીવનમાં પ્રગટાવીને,


વિવેક, વાણી, વર્તન, વિચાર, વ્યવહારમાં વાવીને,

સમયસર લાભપાંચમનો પ્રેમ પરસ્પર પ્રસરાવીને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational