STORYMIRROR

Kinjal Pandya

Inspirational

3  

Kinjal Pandya

Inspirational

સમય

સમય

1 min
389

નિશ્ચય કર્યો છે મેં આજે

વચન આપ્યું છે મેં આજે

મારી જાતને..


સમય આવ્યે બદલાઈશ નહીં,

પણ હા હું કદી અટકીશ પણ નહીં..


સમય ને કામ કરવા દો એને એનું,

એની સામે કદી હું ઝૂકીશ નહીં,


જાણું સમયથી પહેલા અને

ભાગ્યથી વધારે કંઈ મળતું જ નથી..


પણ મારા હાથમાં બળ અને

મારા માથા પર સદગુરુનો હાથ,

તો પછી કદી હું સમયની

સામે ઝુકીશ નહીં ..



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational