Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Foram Patel

Inspirational

4  

Dr. Foram Patel

Inspirational

સમય

સમય

1 min
251


એ તો છે દરિયાનાં ઉછળતા મોજા જેવો,

કદીયે ન અટકવાનો સ્વભાવ છે એનો !


ચાલે જો કોઈ સદા સંગ એની,

તો થાય સફળતા સાથી એની !


કરશો ન ક્યારેય નાકામ કોશિશો એને પકડવાની,

તાસીર છે એની બંધ મુઠ્ઠીમાંથી રેત જેમ સરકાવાની !


જેમ કદાપિ પાછું નથી ફરતું કમાનથી છૂટેલું તીર,

એમ કદાપિ નથી વળતા પાછા વહી ગયેલા સમયના નીર !


સમય જો કોઈનો સાચો સખો બન્યો,

તો એ જીવનની દરેક જંગ જીતી જાણ્યો !


એ માનવ ! સાચી એક સલાહને તું માન,

ઈશ્વર ને સમય છે જગમાં સૌથી બળવાન !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational