STORYMIRROR

Khvab Ji

Drama Thriller Tragedy

3  

Khvab Ji

Drama Thriller Tragedy

"સ્મશાન"

"સ્મશાન"

1 min
27K



(મુક્તક)


હું મજા માં હોઉં છું,

મુજ માં મજા

હોતી નથી,

દોસ્ત! એનાથી

વધુ મોટી સજા

હોતી નથી!

ઘર સ્મશાન છે,

કે મંદિર?

એ ખબર ક્યાંથી

પડે?

નીચે ચિતા હોતી

નથી, ઉપર ધજા

હોતી નથી...!


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Drama