સ્મરણાંજલિ 03
સ્મરણાંજલિ 03
પ્રિતમરાય વ્રજરાય દેસાઈ
(લેખક)
જન્મ- ર/૧/૧૮૬૧ મૃત્યુ-
લખાણમાં જેમના હતી અખિલાઈ,
લેખક એવા પ્રિતમરાય દેસાઈ.
જન્મ તેઓનો થયેલ આણંદ ગામે,
નિવાસ તો રહ્યો અમદાવાદ-ધામે.
વાર્તાઓ લખી ને લખ્યા લેખ અનેક,
સાહિત્ય સાથે બની રહ્યા એકમેક.
શાળાઓનું હિત તેણે જોયું અપાર,
શાળોપયોગી સાહિત્ય સજર્યું ધોધમાર.
સાહિત્યનો જીવ સાહિત્ય જીવી ગયા,
અચાનક વસમી વાટે હાલતા થયા.
